અમિતાભ બચ્ચનનો આ પૌત્ર કોણ છે…?!!!

બોલીવૂડમાં સંબંધોની તાલાવેલીને કારણે અનેક અભિનેતા-અભિનેત્રી ચર્ચામાં રહેતાં હોય છે. કહેવાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપથી સંબંધો ગાઢ બને છે અને આ સંબંધો વચ્ચે તિરાડ પડતાં જરાય વાર લાગતી નથી. પરંતુ કિંગ ખાન અને બચ્ચન પરિવાર વચ્ચેનો સંબંધો અનેક દાયકા જૂનો અને ગાઢ છે. ખાસ કરીને જયા બચ્ચન અને શાહરૂખ ખાન વચ્ચે માતા-પુત્રનો સંબંધ છે. … વાંચન ચાલુ રાખો અમિતાભ બચ્ચનનો આ પૌત્ર કોણ છે…?!!!