રાજકોટ: “લાઈટ હાઉસ પ્રોજેકટ”નું PM મોદી શુક્રવારે કરશે નિરીક્ષણ , કેવો હશે આ ડ્રીમ પ્રોજેક્ટ? કેવી હશે સુવિધાઓ ?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021નાં રોજ ઙખ મોદીના હસ્તે કરાયું હતું. પ્રધાનમંત્રી તેના આ ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા કરી રહ્યા છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ પુરજોશમાં ચાલી … વાંચન ચાલુ રાખો રાજકોટ: “લાઈટ હાઉસ પ્રોજેકટ”નું PM મોદી શુક્રવારે કરશે નિરીક્ષણ , કેવો હશે આ ડ્રીમ પ્રોજેક્ટ? કેવી હશે સુવિધાઓ ?