શરીરને સ્વસ્થ રાખવું છે? લીંબુ અને હળદરના પાણીનું સેવન ‘જડીબુટ્ટી’ સમાન

પાચન શકિત વધારવા માટે ‘અકસીર’ 

લીં બુ હળદરનું પાણી પાચન શકિત વધારી ચરબી ઘટાડવામાં મદદરુપ થાય છે.

પાચન ક્રિયા મજબુત બનાવે છે લીંબુ-હળદર

લીંબુ અને હળદરનું પાણી શરીરની ચયાપચય ક્રિયાને વેગવાન અને નિયમીત બનાવવા માટે જરુરી છે જેમાં વીટામીન C મળે છે. એટલે લીંબુ હળદરનું પાણી ચયાપચય માટે ફાયદારુપ થાય.

શરીરમાંથી ઝેરી તત્વોનો નાશ કરે છે

લીંબુ પાણી કુદરતી રીતે શરીરમાની ઝેરી તત્વો દુર કરવામાં મદદ રુપ થાય છે. જયારે હળદારનું પાણી ઝેરી પદાર્થોનું વિધટન કરનાર લીવરના કામો વેગવાન બનાવે છે. 

લીંબુ-હળદરના પાણીથી દિવસની શરૂઆત કરવી જોઈએ

આપણે સામાન્ય રીતે દિવસની શરુઆત ચા-કોફી કે દુધથી કરીએ છીએ. જો નર્ણયા કોઠે લીંબુ હળદરનું પાણી ચાલુ કરો તો મોટું પેટ તો ઉતરી જ જાય સાથે અનેક લાભો થાય છે. 

લીબુ હળદરનું પાણી પીઓ રોગ પ્રતિકારક શકિત વધારો

લીંબુમાં વિટામીન C  હોઈ છે જે શરીરની રોગ પ્રતિકારક શકિત વધારે છે. જયારે હળદરના નુકશાનકારક જીવાણુ અને ખરાબ ચરબી બાળવાના તત્વો હોઈ છે. 

શરીરના તાપમાનુ નિયમન કરે છે: હળદર લીંબુ 

શરીરની હેટીક પ્રક્રિયામાં ઉર્જાના સંતુલન માટે હળદરના એન્ટ્ર ઇન્ફબેમેટરી તત્વો વજન ઘટાડવાની સાથે અનેક ફાયદાકારક બને છે. 

લીંબુ હળદર ચામડી સ્વસ્થ રાખે છે

લીંબુ હળદરના એન્ટી ઓકસીડેન્ટ તત્વો ચામડીને ડાઘ રહીત ચમકદાર અને આરોગ્ય પ્રદ બનાવે છે. એટલે જ સમાજમાં લગ્ન સમયે વર-કન્યાને પીઠી ચોળી હળદરનો લેપ લગાવામાં આવે છે. 

લીંબુ-હળદર પરથી  ડાયાબીટીસ માટે લાભકારક

વધારાની કેલેરી (ઉજા)નું દહન કરી લોટીમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખવા ના ગુણધર્મના કારણે લીંબુ અને હળદરનું પાણી ડાયાબીટીસશના દર્દી માટે લાભપ્રદ છે.