Travel
આ એક અમૂલ્ય ફૂલ છે. આ ફૂલ રાતમાં ખીલ છે. તેની સુગંધ ખાસ છે. આ ફૂલને તોડી શકાય નહિ નહિતર એ કરમાય જાય છે. આ ફૂલ શ્રીલંકામાં ઉગે છે અને આ ફૂલ દુર્લભ છે.
Travel
આ ફૂલની કિંમત ખુબ જ છે.આ ફૂલની કિંમત ર30 કરોડ રૂપિયા છે. આ ફૂલનો ઉગાડવામાં 1પ વર્ષનો સમય લાગે છે આ ફુલને કિંમતના મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યુ ખરીદી શકાય છે.
Travel
આ ફુલ ને તૈયાર કરવામાં 8 વર્ષ લાગ્યા હતા. આ ફુલ સાયટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું તેથી ફુલનું નામ પણ તેના પર જ રાખવામાં આવ્યું છે. આ ફૂલ ની કિંમત 1.65 કરોડથી વધુ છે આ ફૂલ ભારતમાં ઉગતું નથી.
Travel
આ ફુલ તેની સુંદરતા માટે જાણીતું છે. મોંધા ફૂલોનું એક ફૂલ છે. જેની કિંમત 4,98,000 થી પણ વધારે છે. આ ફુલ મલેશિયાના કિનાબાલુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉગે છે.
Travel
કેસર બે દુનિયાનું સૌથી સુગંધીત ફુલમાંથી એક છે. તે ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં ઉગે છે. અને તેની કિંમત કિલોગ્રામના 3,00,000 છે. 1 પાઉન્ડ કેસર મેળવવા માટે 70,000 કેસરના ફૂલની જરુર પડે છે.
Travel
આ ફૂલ ખુબ સુંદર છે. તે લાલ, ગુલાબી, સફેદ અને પીળા રંગના હોય છે. આ ફુલ ભારતમાં મુગલ ગાર્ડમાં જોવા મળે છે. આની કિંમત 5,700 ડોલરમાં વેચાય છે. 17મી સદીથી આ ફુલ ગુલદસ્તામાં ઉપયોગ થાય છે.
Travel
દુનિયામાં એવા ફૂલો છે જે કરોડોના દામે વહેચાય છે. અને ફૂલોની ઘણી જાતના ઉછેર માટે એક વર્ષથી લઇ 1પ વર્ષ તેની માવજત કરવી પડે છે.
Travel
અભિવ્યકિત અને લાગણી માટે ફૂલની પાંખડીથી લઇને ફૂલના અંબારનો ઉપયોગ થાય છે. ત્યારે આ ફૂલની કિંમત બે પાંચ પૈંસાથી લઇને કરોડો રૂપિયા સુધીની પણ હોય છે.
Travel
માનવ અભિવ્યકિતની કુદરતી બક્ષિસ એવા પુષ્પ ફૂલોની એક આગવી દુનિયા છે. માત્ર શણગાર અને સુવાસ જ નહિ શ્રઘ્ધા અને અભિવ્યકિત માટે માનવ સમાજ સાથે ફૂલોનો સદીઓ જુનો સંબંધ છે.