દિવાળી પર મીઠાઈ ખાધા પછી ડાયાબિટીસને કેવી રીતે કરશો કંટ્રોલ
તહેવારોની સિઝનમાં બ્લડ શુગર લેવલ વધી શકે છે
જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે, તમે પણ મીઠાઈઓથી દૂર રહી શકશો નહીં. ચાલો જાણીએ કે તહેવારોની સિઝનમાં તમે તમારા બ્લડ સુગરના સ્તરને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો?
DD ભોજન છોડશો નહીં
તહેવારોની સિઝનમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તમારું ભોજન છોડવાની ભૂલ ન કરો.