વિડીયોકોન ૩ હજાર કરોડમાં વેંચાયું: હસ્તગત કરવા અનિલ અગ્રવાલની ટ્વિન સ્ટારને મંજૂરી
નાદાર અને રૂ.૬૩,૫૦૦ કરોડના દેવામાં ડૂબેલી વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ.૩૦૦૦ કરોડ(૪૧ કરોડ ડોલર)માં હસ્તગત કરવા વેદાન્તા ગુ્રપના અબજોપતિ અનિલ અગ્રવાલના ભાગરૂપ કંપની ટ્વિન સ્ટાર ટેકનોલોજીશને ભારતની બેંકરપ્સી કોર્ટે મંજૂરી આપી છે. કન્ઝયુમર ડયુરેબલ્સ કંપની જે એર-કન્ડીશનર્સથી વોશિંગ મશીનનું મેન્યુફેકચરીંગ કરતી હતી અને વર્ષ ૨૦૧૭માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી આદેશો બાદ નાદારીમાં ધકેલાયેલી પ્રથમ ૧૨ … વાંચન ચાલુ રાખો વિડીયોકોન ૩ હજાર કરોડમાં વેંચાયું: હસ્તગત કરવા અનિલ અગ્રવાલની ટ્વિન સ્ટારને મંજૂરી
એમ્બેડ કરવા માટે તમારા વર્ડપ્રેસ સાઇટ માં આ યુઆરએલ કોપી પેસ્ટ કરો
એમ્બેડ કરવા માટે તમારા સાઇટ માં આ કોડ કોપી પેસ્ટ કરો