રસીની રસાખેંચ: નવા વેરીએન્ટ સામે પ્રોટીન આધારીત રસીનો ઉપયોગ કરવો જોઈએ: નિષ્ણાંતો

કોરોનાના રૂપ બદલાયા તેમ નવી નવી રસીઓ આવવાથી રસીની રસ્સા ખેંચ શરૂ થઈ હતી. હજુ પણ તે યથાવત જ છે.ઓમીક્રોનના નવા વેરીએન્ટ બીએફ 7 એ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે તેનાથી લોકોને સુરક્ષિત કરવા  નિષ્ણાતો કહે છે કે બૂસ્ટર ડોઝ તરીકે પ્રોટીન સબ્યુનિટ રસીઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તે મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ આપે છે. … વાંચન ચાલુ રાખો રસીની રસાખેંચ: નવા વેરીએન્ટ સામે પ્રોટીન આધારીત રસીનો ઉપયોગ કરવો જોઈએ: નિષ્ણાંતો