“એપલ”નો પાયો નાંખવા પાછળ ભારતની આધ્યાત્મિક સફર કારણભૂત, નીમ કરોલી પરિસરમાં સ્ટીવ જોબ્સને એવો તે શું થયો હતો અનુભવ ?

એવું કહેવાય છે કે, છેલ્લી ક્ષણ સુધી સ્ટીવ જોબ્સે બાબા નીમ કરોલીનો ફોટો પોતાનાં ઓશીકા નીચે રાખ્યો હતો. માર્ક ઝકરબર્ગે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે આશ્રમમાંથી શીખેલો આધ્યાત્મિક પાઠ તેઓ છેલ્લા દસ વર્ષથી અનુસરી રહ્યા છે. ફેસબૂકને આગળ લાવવા પાછળ ભારતની આધ્યાત્મિકતા ઘણા મોટા પ્રમાણમાં અસર કરી ગઈ છે. આપણા … વાંચન ચાલુ રાખો “એપલ”નો પાયો નાંખવા પાછળ ભારતની આધ્યાત્મિક સફર કારણભૂત, નીમ કરોલી પરિસરમાં સ્ટીવ જોબ્સને એવો તે શું થયો હતો અનુભવ ?