રસીની ‘રસ્સા ખેંચ’ જામી; શું હવે ત્રીજો ડોઝ લેવો પડશે?

કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા કવચ માટે ત્રીજો ડોઝ તરીકે ‘બુસ્ટર ડોઝ’ આપવો જોઈએ કે કેમ? વૈજ્ઞાનિક ડોકટરોમાં મતમતાંતર હજુ બે ડોઝની માથાકૂટ નથી મટી ત્યાં ત્રીજો ડોઝ આપવાનું શરૂ થાય તેવી શકયતા કોરોના વાયરસને નાથવા હાલ એક રસી અને બીજુ નિયમ પાલન જ મહત્વનું અસ્ત્ર સમાન મનાઈ રહ્યા છે. કોરોના આવ્યાથી અત્યાર સુધી રસીની કિંમત, … વાંચન ચાલુ રાખો રસીની ‘રસ્સા ખેંચ’ જામી; શું હવે ત્રીજો ડોઝ લેવો પડશે?