નવી  ઈ વ્હીકલ પોલીસી અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે…

“મેરા દેશ બદલ રહા હૈ.”. વિજ્ઞાન અને ટેકનોલોજીના આવિષ્કારની સાથે સાથે વાહન ઉદ્યોગ અને ઓટો મોબાઈલ ક્ષેત્રને પેટ્રોલ-ડીઝલ વધતા ભાવ ની સાથે સાથે વાયુ પ્રદૂષણ અને હવામાન વધતું કાર્બનનું પ્રમાણ પડકારરૂપ બની રહ્યું છે તેવા સંજોગોમાં હવે વિશ્વ ને વૈકલ્પિક ઉર્જાના વપરાશની જરૂરિયાત સમજાય ચૂકી છે અને વિશ્વના અનેક મોટા દેશોમાં પેટ્રોલ-ડીઝલના બદલે બેટરીથી ચાલતા … વાંચન ચાલુ રાખો નવી  ઈ વ્હીકલ પોલીસી અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે…