આંદોલન હજુ પાછું નહીં ખેંચાય…. વાંચો શું કહી રહ્યા છે ખેડૂત નેતા

ગુરુનાનક જયંતીના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સળગતો પ્રશ્ન ઉકેલ્યો છે. અંતે એક વર્ષ બાદ તેઓએ નવા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની સતાવર જાહેરાત કરી છે. તેઓએ આ જાહેરાત રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી છે. જેમાં તેઓએ કહ્યું કે અમે કૃષિ જગતના હિતમાં ઉમદા આશયથી આ કાયદા લાવ્યા પરંતુ અમે તે ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી ન … વાંચન ચાલુ રાખો આંદોલન હજુ પાછું નહીં ખેંચાય…. વાંચો શું કહી રહ્યા છે ખેડૂત નેતા