કોરોનામાં કસોટી: ધોરણ 10 અને 12ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા ક્યારે ? ટાઈમ ટેબલ જાહેર

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓની પરીક્ષાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે પરીક્ષાઓ મોકૂફ રાખી છે. ત્યાર બાદ સરકારે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ માસ પ્રમોશ આપ્યા બાદ રીપીટરો વિધાર્થીઓ માટે પ્રશ્ન સર્જાયો હતો. જેનું નિવારણ કરતા ગુજરાત શિક્ષણ બોર્ડએ આજે … વાંચન ચાલુ રાખો કોરોનામાં કસોટી: ધોરણ 10 અને 12ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા ક્યારે ? ટાઈમ ટેબલ જાહેર