rajkot

Exposite product got the chance to present: Hiren Vermora

મોરબી સિરામિક એસો.નો પ્રયાસવિશ્ર્વ ફલક પર રંગ લાવ્યો વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ વેપાર માટે બહોળો રસ દાખવ્યો: વન-ક્લસ્ટર વન-બ્રાન્ડ કોન્સેપ્ટનું લોન્ચિંગ મોરબી સિરામિક એસોસીએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા…

winter

રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૧ ડિગ્રીએ પહોંચ્યો બે દિવસ સુધી હજી પારો નીચે પટકાશે તેવી શકયતા જમ્મુ-કાશ્મીરમાં થયેલી બરફ વર્ષાના કારણે રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસ તીવ્ર ઠંડીનું…

DSC 0417

ટ્રસ્ટના બીજા વર્ષમાં પ્રવેશ નિમિતે કાર્યક્રમ: શ્રીનાથજીની ઝાંખી, માતાજીના ભજન, સૂફી ગીત, ગઝલ અને જોકસની જમાવટ થશે શ્રી શકિત એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા નાત જાત કે…

DSC 0460

પશુ-પક્ષીઓમાં પણ જીવ છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે આ હકીકત યુરોપમાં દેશોએ હમણાં જ સ્વીકારી છે:નીતિનભાઇ મહેતા યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના સ્થાપક યુ.કે.માં ૪૦…

vlcsnap 2017 11 16 10h14m48s60

આપા ગીગાના ઓટલા દ્વારા આયોજીત સર્વ સમાજ માટે સર્વ પિતૃઓના મોકક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ભકતોના ટોળા ઉમટયા હતા. આ કથાનું આયોજન નરેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવ્યું…

winter fruites

શિયાળો એટલે મન મૂકીને જે ભાવે તે ખાવાની ઋતુ એમાય શિયાળામાં તો ભરપુર લીલોતરી અને ફુટ આવી જાય છે હવે શિયાળાની હળવી શ‚આત થઇ ચુકી છે.…

DSC 0473

જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ ને આખરી ઓપ અપાઇ રહ્યો છે. વીવીપેટ મશીનની રેન્ડમાઇઝેશન પ્રક્રિયા બા આજે ચુંટણી તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાની આઠ વિધાનસભા બેઠકને…

free wifi zone

કરોડો રૂપિયાના આંધણ બાદ ઈન્ટરનેટની ગોકળગતિથી પરેશાન લોકો: અનેક શહેરીજનોને ફ્રી વાઈફાઈ સુવિધાથી પણ અજાણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આરએમસી દ્વારા ફ્રી વાઈફાઈ ઝોનની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે…

supreme-court_of_India

રાજકોટના વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સિંહોને અન્ય સ્થળે ખસેડવા સામે પી.આઇ.એલ. દાખલ કરી તી ગીરના સિંહોને મઘ્યપ્રદેશ લઇ જવા સામે રાજકોટના વાઇલ્ડ લાઇફ ક્ધઝવેશન ટ્રસ્ટ…