rajkot

Administration of Civil Hospital Khade: Important departments in closed condition

દર્દીઓને જમીન પર સુવડાવવા પડે તેવી સ્થિતિ: ‘સબ સલામત હૈ’નું સુપ્રિન્ટેન્ડેન્ટ ગાણું ગુજરાતભરના સિવિલ હોસ્પિટલોમાં રાજકોટ સિવિલ હોસ્પિટલનો દરજજો અગ્રિમતા ધરાવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચોપડે…

BJP will get 150 plus seats due to all three clowns: Saurabh Shah

મધુરમ કલબ આયોજીત ‘આપના મતની દીશા’ કાર્યક્રમમાં રહ્યા હાજર ‘અબતક’ સાથે જાણીતા કટાર લેખક સૌરભ શાહની વિશેષ મૂલાકાત વિધાનસભાની ચૂંટણી આડે હવે અંગળીના વેઢે ગણાય એટલા…

Gujarat Elections| rajkot

બપોરે ૩ના ટકોરે પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ: અપક્ષ ઉમેદવારોનો ધાણવો ઉતરવાની સંભાવના. બીજા તબકકાની ૯૩ બેઠકમાં સોમવાર સુધી ફોર્મ સ્વીકારાશે: ૪ દિવસમાં…

bjp

પ્રમ ચરણની ચૂંટણીની તમામ ૮૯ વિધાનસભા બેઠકો ઉપર જાહેર સભાનું આયોજન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવે જણાવ્યું હતુ કે, ૨૬ નવેમ્બરના રોજ ૫૦ હજાર બૂ ઉપર એકસો…

gir somnath

ભાજપ સામે અનેક પડકારો વચ્ચે હજુ હુકમના એક્કા સમાન મોદીની સભાઓ બાકી થ્રિ-ટાયર સીસ્ટમ હેઠળ પ્રોફેશનલ્સ, રાષ્ટ્રીય ટીમ અને ગુજરાતના કાર્યકરો મળી ૧૦,૦૦૦ની ટીમ મેદાનમાં વિધાનસભાની…

Shapoorji Pallonij

દેશમાં ૨૫૦૦ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં રોકવા એસ.પી.ગ્રુપનો નિર્ણય સૌરાષ્ટ્રમાં નવું બંદર વિકસાવવા માટે કવાયત હાથ ધરી સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠે પોર્ટના વિકાસની તાતી જરૂરીયાત છે. ખાનગી કે…

BJP

અરવિંદભાઈ રૈયાણી રાજકોટની રૈયતના નાડ પારખું છે: મોહનભાઇ કુંડારીયા રાજકોટ વિધાનસભાની બેઠક ૬૮ના મધ્યસ્ કાર્યાલયને આજરોજ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે  ઉપસ્તિ અગ્રણીઓનો એક સુર…

saustra khelkud

આંતર યુનિવસીટીના વાર્ષિક રમતોત્સવ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવસીટીના સંલગ્ન વિવિધ કોલેજોના ૨૦૦ થી વધુ ભાઇઓ તથા બહેનો માટેની ૩૩ જેટલી વિવિધ રમત ગમતની સિલેકશન માટેની રમતો રમાડવાનો…

congres

પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો આદેશ ઈન્દ્રનીલ રાજયગુરુને પણ જાણ કરી દેવાઈ વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસમાં મહાડખ્ખા વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ…

swami nirdishanandji sarswati maharaj

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ સ્થાપી દર્દી નારાયણ માટે સેવાયજ્ઞ ચલાવતા સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજ બ્રહ્મલીન થતા ભાવિકો શોકમગ્ન બન્યા છે.…