rajkot

સવારે ક્ધવીનરો દ્વારા ઘ્વજારોહણ, માર્ગદર્શન સેમિનાર, મહાયજ્ઞ: બપોરે લોકડાયરો સહિતના ધાર્મિક કાર્યકમો, તડામાર તૈયારીનો ધમધમાટ: માં ખોડલને એક વર્ષમાં ર૫૦ ઘ્વજા અને ૧૦૦ થી વધુ વાધા…

વૈશ્ર્વિક કક્ષાની ઘર સજાવટની પ્રોડકટ નિહાળવા લોકો ઉમટયા હોમ ડેકોરના નેજા હેઠળ રાજકોટના રેસકોર્સ મેદાનમાં જીવનધોરણની ગુણવતા સુધરે અને વિશ્ર્વકક્ષાની કવોલીટીની ઘર સજાવટની પ્રોડકટની જાણકારી વપરાશકર્તાને…

પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં અભિનેતા મુકેશ ખન્ના, વૈજ્ઞાનીક એ.આર.રાવ, વિરપ્પનને ઠાર કરનાર કે.વિજયકુમાર તથા તટ રક્ષક દળના કમાન્ડર ઈકબાલ ચૌહાણ તેમજ અર્થશાસ્ત્રી મોહનગુરૂ સ્વામીએ યુવાનોને આગળ…

73XeVh6f 1 5

પાંજરાપોળનો દૈનિક નિભાવ ખર્ચ રૂ. દોઢ લાખ, મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર પાંજરાપોળને અનુદાન આપી જીવદયાના કાર્યમાં સહભાગી બનવા જાહેર અપીલ કરુણા અભિયાન અંતર્ગત તા.ર૦ સુધી પાંજરાપોળમાં…

સૌરાષ્ટ્રના ૧૫૦૦૦થી વધુ ખેડૂતો એકસ્પોમાં જોડાશે: પત્રકાર પરિષદમાં માહિતી આપતા સોમાના પ્રમુખ સમીર શાહ અને ઓકટાગોન કોમ્યુનિકેશન્સના સંદિપ પટેલ રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી ૨૦ થી…

જેતપુરમાં પ્રથમ વખત અંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ પતંગઉત્સવ નું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો  આ પતંગ…

રાજકોટમાં મોટાભાગની સ્કુલો ચાલુ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી શાળા પંચાલકોની મનમાનીના વિરોધમાં ગુજરાત વાલી મંડળ દ્વારા શાળા બંધનું એલાન આજરોજ આપવામાં આવ્યું હતુ આજે વાલીમંડળના શાળા…

ખૂન, લૂંટ, અપહરણ, ખંડણી, વ્યાજની પઠાણી ઉઘરાણીના કારણે આપઘાત સહિતના ગુનાખોરીના ગ્રાફમાં ઉછાળો: પોલીસની નિષ્ક્રીયતાથી રીઢા ગુનેગારો અને લુખ્ખાઓ બેફામ સૌરાષ્ટ્રનું હબ રાજકોટ ક્રાઇમ કેપીટલ બન્યું…

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યવ્યાપી કરુણા અભિયાન નો પ્રારંભ કરાવતા કહ્યું કે પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષા ની રાજ્ય સરકાર ની પ્રતિબદ્ધતા…

‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન યુવાનોને ચરિત્ર નિર્માણ પ્રત્યે સજાગ રહેવા અને ખોટા રસ્તે જવાથી બચવા ગૃહમંત્રી રાજનાથસિંહની સલાહ ભારત માત્ર સુપર પાવર જ નહીં પરંતુ…