Decision

Untitled 1 102

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ૨ વર્ષ બાદ રાજકોટમાં મેળાનું…

લાભાર્થી 6 ગામના લોકોને  પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળશે અને પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર એ  રાજ્યની ભાજપ સરકારના…

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તથા શિક્ષણ રાજ્ય મંત્રી કુબેર ડિંડોરનું મોમેન્ટો, શાલ, પુસ્તક તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરાયું રાજ્યના શિક્ષકોના વર્ષો જુના પ્રશ્નોના એક સાથે ઉકેલ લાવી ઐતિહાસિક…

ટેલિફોન ઉપર થયેલી વાતને જાહેર જગ્યા તરીકે ગણી શકાય?: પ્રતિબંધિત શબ્દ ટેલિફોન વાતચીતમાં બોલાય તેમાં એટ્રોસિટી લાગી ન શક ગુજરાત હાઈકોર્ટમાં એક અરજીમાં એવો મુદ્દો ઉઠાવવામાં…

જુના પુરાણ અને નાબૂદ થયેલા ર4 મહેસુલી કાયદાઓ અન્વયે સત્તા પ્રકારના જુની-નવી શરતોના ઉદભવવા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવતી સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ જનહિત…

બદલીના કિસ્સામાં  ફરિયાદના નિવારણ માટે સમિતિની રચના અબતક,રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ  શિક્ષક પરિવારને  સ્પર્શતો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો મૂખ્યશિક્ષકોની …

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સરળતાથી બહાર કાઢવા માટે ઉડાનો પરનો પ્રતિબંધ હટાવી લીધો અબતક, નવી દિલ્હી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે…

એકવાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરી “હું જે પ્રમાણેકહુંતે પ્રમાણે તમારે બધાઅ ેકરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું…

Raju Druv

મુખ્યમંત્રીનાં દરેક નિર્ણયમાં કેન્દ્રસ્થાને લોકો છે, સરકારનાં પ્રત્યેક નિર્ણયોમાં લોકોનાં ઝડપી વિકાસ માટે પરિણામલક્ષી પારદર્શી કાર્યનું અમલીકરણ થઈ રહ્યું છે ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં શહેરી…