રાજકોટ: ઉઘોગપતિએ પત્નીને બે બાળકો સાથે પહેરેલ કપડે કાઢી મુકી: સાસરિયાં પક્ષ સામે ફરીયાદ

સમાજ નાની નાની બાબતમાં પરણીતાઓ પર સાસરીયાઓ સીતમ ગુજારતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ ત્રણ પરણીતાએ પતિ સહીતના સાસરીયાઓ સામે ત્રાસ આપતા હોવાની મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં ઉઘોગપતિએ પત્નીને બે બાળકો સાથે કાઢી મુકતા નોંધારી બનેલી પરણીતા બે બાળકો સાથે મહેલ છોડી ઝુપડા જેવા મકાનમાં સ્થાઇ થઇ પોતાનું … વાંચન ચાલુ રાખો રાજકોટ: ઉઘોગપતિએ પત્નીને બે બાળકો સાથે પહેરેલ કપડે કાઢી મુકી: સાસરિયાં પક્ષ સામે ફરીયાદ