માત્ર આ એક ઈન્જેક્શન વધારશે તમારું ઓક્સિજન, પણ ગરીબ દર્દી હશે તો નહીં વધે.. આવું કેમ ?

એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનથી 5 કલાકમાં જ દર્દીનું ઓક્સિજન વધ્યું!! સ્વિત્ઝરલેન્ડની રોશ કંપનીના ઇન્જેક્શનનો જથ્થો ગુજરાત આવ્યો, 84 વાઇલ મળ્યા : એક ડોઝની કિંમત રૂ. 59,750 રાજ્યમાં પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઈન્જેક્શન વડોદરાની 54 વર્ષીય મહિલાની કોરોના સારવાર કરાઈ છે. ગોત્રી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત મહિલા પર ઈન્જેક્શનનો પ્રયોગ સફળ નીવડ્યો છે. ઈન્જેક્શન આપતાં … વાંચન ચાલુ રાખો માત્ર આ એક ઈન્જેક્શન વધારશે તમારું ઓક્સિજન, પણ ગરીબ દર્દી હશે તો નહીં વધે.. આવું કેમ ?