કોરોના દરમિયાન દિવસ-રાત સેવા આપનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાલના માર્ગે

રાજ્યભરમાં કોરોનાની મહામારીમાં રાત અને દિવસ સેવા બજાવનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્યભરમાં 18,000થી પણ વધુ નર્સિંગનો સ્ટાફ પોતાના પગાર વધારવા અને સ્ટાઈફન્ડ જેવા પડતર પ્રશ્નનો સચોટ ઉકેલ લાવવા માટે હડતાલ માર્ગ પર ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજ્યભરમાં 18 હજારથી વધુ નર્સ આગામી 14મી જૂનથી … વાંચન ચાલુ રાખો કોરોના દરમિયાન દિવસ-રાત સેવા આપનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાલના માર્ગે