માત્ર માસ્ક અને સામાજિક અંતર નહીં કોરોનાથી બચવા એન્ટીબોડી પણ ખૂબ જરૂરી

ટચુકડા એવા કોરોના વાયરસે વિશ્વ આખાને બાનમાં લઇ હચમચાવી દીધું છે. કોરોનાની બીજી લહેરનો અંત થતાં વાયરસની તીવ્રતા ઓછી થયા બાદ દેશના ઘણા રાજ્યોમાં કેસ ફરી વધવા લાગ્યા છે. આ જોઈ ઘણાં લોકોને પ્રશ્ન થતો હશે કે કેરળ સહિતના રાજ્યોમાં વધતા જતા કેસ શું ત્રીજી લહેરની શરૂઆત છે..?? આનો જવાબ 100 ટકા હા કહી શકાય … વાંચન ચાલુ રાખો માત્ર માસ્ક અને સામાજિક અંતર નહીં કોરોનાથી બચવા એન્ટીબોડી પણ ખૂબ જરૂરી