માઁ અને માતૃભાષાનું સ્થાન કોઈ ન લઈ શકે!: નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા પર ભાર અપાયો

સંસ્કૃતમાં એક  શ્લોક છે કે, માઁ અને માતૃભાષા લોકોને સ્વર્ગથી પણ વધુ વ્હાલા હોય છે. તમને જે ભાષામાં સ્વપન આવે તે જ તમારી માતૃભાષા. અત્યારે ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં જ લાપરવાહ થયા છે પોતાની માતૃભાષા ભૂલી અંગ્રેજીની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ અંતે મોડે મોડે પણ જાગી છે અને એન્જીનયરિંગ સહિતના … વાંચન ચાલુ રાખો માઁ અને માતૃભાષાનું સ્થાન કોઈ ન લઈ શકે!: નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષા પર ભાર અપાયો