રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં 31મી સુધી રાત્રિ કરફયું

કોરોનાના કેસ વધતા હવે રાજય સરકાર કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી: કેસ વધશે તો નવા વર્ષથી આકરા નિયંત્રણો પણ આવી શકે જામનગરમાં 10, રાજકોટમાં 9 સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 26 કેસ રાજયમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસો પણ વધી રહ્યા છે. આવામા રાજય સરકાર હવે કોઈપણ પ્રકારનું જોખમ … વાંચન ચાલુ રાખો રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં 31મી સુધી રાત્રિ કરફયું