રાજસ્થાનમાં છ સ્થળોએ પારો ઝીરોથી નીચે!!!

માઉન્ટ આબુ માઇનસ 3 ડિગ્રીએ થિજ્યું, સૌથી ઓછું તામપાન ફતેહપુર કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે માઈનસ 5.2 ડિગ્રી નોંધાયું રાજસ્થાનમાં શિયાળાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.  રવિવારે છ સ્થળોએ પારો ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ઝીરોની નીચે પહોંચી ગયો હતો.  બરફીલા પવનોને કારણે લોકોને રાજસ્થાનમાં હિલ સ્ટેશન જેવો અનુભવ થઈ રહ્યો છે. અહીં બરફ આકાશમાંથી પડ્યો નથી, … વાંચન ચાલુ રાખો રાજસ્થાનમાં છ સ્થળોએ પારો ઝીરોથી નીચે!!!