સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
અષાઢ પહેલા જ મેઘ મલ્હાર: સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ મેંદરડામાં 10 ઈંચ, સુત્રાપાડા અને વેરાવળમાં 8॥, માળીયા હાટીના અને કેશોદમાં 7 ઇંચ, માંગરોળ, તાલાલા, વંથલી, માણાવદરમાં પાંચ ઇંચ, જૂનાગઢમાં ચાર, ઉપલેટા, વિસાવદર, ભાણવડ, કુતીયાણામાં ત્રણ ઇંચ, કોડીનાર, પોરબંદર, જામજોધપુર, ઉના, રાણાવાવ, ધોરાજીમાં બે ઇંચ સવારે બે કલાકમાં ખંભાળીયામાં સાંબેલાધારે 3 ઇંચ, ઉપલેટામાં બે ઇંચ, જામજોધપુર, … વાંચન ચાલુ રાખો સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
એમ્બેડ કરવા માટે તમારા વર્ડપ્રેસ સાઇટ માં આ યુઆરએલ કોપી પેસ્ટ કરો
એમ્બેડ કરવા માટે તમારા સાઇટ માં આ કોડ કોપી પેસ્ટ કરો