LIVE: વાવાઝોડા પર પળપળેની નજર, 130 કિમીની ઝડપે ઓડિશામાં ત્રાટક્યું “યાસ”

યાસ વાવાઝોડાએ હવે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામા વિભાગનું કહેવું છે કે આગામી કેટલીક કલાકોમાં વાવાઝોડું વધુ ભયાનક તિવ્રતા ધારણ કરી શકે છે. ‘યાસ’ની અસર મંગળવારથી શરૂ થઈ ગઈ હતી. આને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે જોખમી વિસ્તારોમાંથી 12 લાખથી વધુ … વાંચન ચાલુ રાખો LIVE: વાવાઝોડા પર પળપળેની નજર, 130 કિમીની ઝડપે ઓડિશામાં ત્રાટક્યું “યાસ”