દામનગર શહેર ના ઢસા રોડ પર આવેલ શ્રી સરદાર નંદીશાળા માં અબોલ જીવો ની સેવા શ્રુશુતા થી પ્રભાવિત લાઠી તાલુકા પંચાયત પ્રમુખ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા રફીકભાઈ હુનાણી સહિત ના અગ્રણી ઓ ની પ્રેરણા એ આજે લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારાસભ્ય ના પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગ્રણી ઓ દ્વારા પરમાર્થ ની સુંદર પ્રવૃત્તિ નિહાળવા ના આમંત્રણ થી પધારેલ શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા શ્રી સરદાર નંદીશાળા ને એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી દુષ્કાળ માં રાહત રૂપ બન્યા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા બિન વારસી અબોલ જીવો ની સેવા ની વિસ્તૃત માહિતી થી વાકેફ કરાતા ધારાસભ્ય સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી અબોલ જીવો ની નિરણ સહિત ની વ્યવસ્થા માટે એક લાખ રૂપિયા ની ગ્રાન્ટ સ્થળ પત્ર લખી ફાળવી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….