જૂનાગઢ: માયકાંગલા તંત્રની અમારે જરૂર નહીં, અમારી તો જાત મહેનત જ જીંદાબાદ… ખેડૂતોએ ઉપાડ્યું આ બીડું

જય વિરાણી, કેશોદ: ચોમાસુ આવતા અન્નદાતાઓ માટે વાવણીના ખુશખબર લાવે છે. આ ચોમાસુનું પાણી જમીનમાં સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા ડેમ, તળાવ બાંધવામાં આવે છે. જેથી કરીને ચોમાસાનું પાણી જમીનમાં ઉતરેને ઉનાળુ પાક લેવામાં પાણીની તંગી ના સર્જાય. ખોરાસા ગામે નીકળતી સાબલીનદી પરના ડેમ પર એક કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ તે કાર્ય પૂરું … વાંચન ચાલુ રાખો જૂનાગઢ: માયકાંગલા તંત્રની અમારે જરૂર નહીં, અમારી તો જાત મહેનત જ જીંદાબાદ… ખેડૂતોએ ઉપાડ્યું આ બીડું