જૂનાગઢ: ભંડુરી ગામે સેવા સહકારી મંડળી પર લાખો રૂપિયાના ગોટાળાનો આક્ષેપ, 100થી વધુ ખેડૂતોનો હલ્લાબોલ

જય વિરાણી, કેશોદ: અન્નદાતાઓ માટે ગામડાઓમા સેવા સહકારી મંડળી ચાલતી હોય. જે ખેડૂતોને ખેતીમાટે પાક-ધિરાણની સહાય પુરી પાડે છે. મોટાભાગના ખેડૂતો દ્વારા સેવા સહકારી મંડળીનો લાભ લેતા હોય. જયારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે સેવા સહકારી મંડળીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ભંડુરી ગામની સેવા સહકારી મંડળી સામે ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા … વાંચન ચાલુ રાખો જૂનાગઢ: ભંડુરી ગામે સેવા સહકારી મંડળી પર લાખો રૂપિયાના ગોટાળાનો આક્ષેપ, 100થી વધુ ખેડૂતોનો હલ્લાબોલ