ગુજરાતમાં પેટ્રો કેમિકલ, રિફાઈનરી ક્ષેત્રના વિકાસ માટે 24000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આઈઓસી

ઉર્જા અને પેટ્રો કેમિકલને નિકાસના પર્યાય ગણવામાં આવે છે ત્યારે ગુજરાતમાં રિફાઈનરી અને પેટ્રો કેમિકલ પરિયોજનાના વિકાસ માટે ઈન્ડિયન ઓઈલ કંપની દ્વારા 24,000 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં રિફાઈનરી ઉદ્યોગના વિકાસ માટે કમર કસવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, કંપની દ્વારા પેટ્રો કેમિકલ અને લીબ્રેટીંગ ઓઈલના નવા આયોજન અને … વાંચન ચાલુ રાખો ગુજરાતમાં પેટ્રો કેમિકલ, રિફાઈનરી ક્ષેત્રના વિકાસ માટે 24000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આઈઓસી