અમિત શાહના હસ્તે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ ઓવરબ્રિજનું લોકાર્પણ

અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લાય ઓવરબ્રિજ આજથી ખુલ્લો મુકાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે ખોડિયાર કન્ટેનર ડેપો અને પાનસર છત્રાલા પર નવનિર્મિત રેલવેબ્રિજનું પણ લોકાર્પણ કરાયું છે.આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રૂ.28 કરોડના … વાંચન ચાલુ રાખો અમિત શાહના હસ્તે અમદાવાદ અને ગાંધીનગરમાં ત્રણ ઓવરબ્રિજનું લોકાર્પણ