“યાસ”નું દક્ષિણી તટ પર “યશ”: ક્યાં પહોંચ્યું આ વાવાઝોડું, ક્યાં રાજ્યમાં કેવી સ્થિતિ ?

તાઉતે વાવાઝોડા બાદ ‘યાસ’ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. યાસ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ છે. હવામાન વિભાગ (IMD)એ 24 કલાકની અંદર વાવાઝોડામાં તીવ્ર ફેરવાશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યાસ વાવાઝોડાને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાળ વિસ્તારોમાં આજે ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. At … વાંચન ચાલુ રાખો “યાસ”નું દક્ષિણી તટ પર “યશ”: ક્યાં પહોંચ્યું આ વાવાઝોડું, ક્યાં રાજ્યમાં કેવી સ્થિતિ ?