ભાદર બે ડેમમાંથી ચાર તાલુકાને સિંચાઈ માટે ખેડુતોને પાણી આપવામાં આવે છે. અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી આપવામાં આવે છે.કેમિકલ્સ યુકત પાણી પ્રજાને પીવા માટે સરકાર આપે છે. બીજી બાજુ પ્રજાના જન આરોગ્યને જોખમમાં મૂકી પ્રદુષણ બોર્ડના અધિકારીઓ દર મહિને હપ્તા ઉઘરાવે છે.
આને કારણે પોરબંદર લોકસભામાં સમાવિષ થતા ચાર તાલુકાની જનતા જેમ ધોરાજીના રોડ રસ્તા મુદે પ્રજાએ ધારાસભામાં ફરવી દીધેલ તેવું ૨૦૧૯માં આવીરહેલ લોકસભાની ચૂંટણીમાં થો તો ભાજપને પોરબંદર લોકસભાની સીટ ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહિ