જામનગરમાં માનવ તસ્કરી? નારણપરની યુવતીને સાધુ ભગાડી ગયો

જામનગરના નારણપર ગામે બે વર્ષ પહેલાં સાધુને વાડીએ આશરો આપી ભાનુશાળી પરિવારે કરેલી સેવા ચાકરીના ફળ સ્વરૂપે પરિવારની યુવાન પુત્રીને વસીકરણ કરી ભગાડી ગયાનું પ્રકાશમાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રના ભાનુશાળી પરિવારમાં ચકચાર જાગી છે. ભગવાધારી માનવ તસ્કર કરતો હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે. લંપટ સાધુએ યુવતી સાથે ચારેક દિવસ પહેલાં ભેદી રીતે લાપતા બનતા … વાંચન ચાલુ રાખો જામનગરમાં માનવ તસ્કરી? નારણપરની યુવતીને સાધુ ભગાડી ગયો