ખાદ્યતેલમાં ‘પામ’નું કેટલું મિશ્રણ કરવામાં આવે છે તે મોટા અક્ષરે લખવું પડશે !

સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવોના કારણે વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા શુદ્ધ તેલમાં પામોલીનની ભેળસેળ કરે છે. પેકિંગ પર નાના અક્ષરે લખવામાં આવે છે કે, તેલમાં કેટલા પ્રમાણમાં પામની ભેળસેળ કરવામાં આવી છે. જેનો ગ્રાહકને ખ્યાલ આવતો નથી. છેલ્લા ઘણા સમયથી એવી માંગણી ઉઠી રહી હતી કે, ખાદ્યતેલના પેકિંગ પર મોટા અને ઘાટા અક્ષરે … વાંચન ચાલુ રાખો ખાદ્યતેલમાં ‘પામ’નું કેટલું મિશ્રણ કરવામાં આવે છે તે મોટા અક્ષરે લખવું પડશે !