ચીકી ‘ચીકી’ કેવી રીતે બની?

ચીકી વિશે એવી વાત છે કે,  1888માં જયારે ભારતની  પ્રથમ રેલવે લાઈન બનાવાતી હતી ત્યારે મુંબઈનું એક ખૂબજ પ્રસિધ્ધ સ્થળ લોનાવાલા ત્યાં કામ કરતા લોકો મજૂરો ધીમેધીમે કામ કરતા હતા ત્યારે એક વ્યકિતએ સારી વાત  કહી કે  આ લોકોને   પૌષ્ટિકની સાથે સ્વાદિષ્ટ  વસ્તુઓ આપોજેથી  ઝડપથી કામ કરી શકે તો  આવી રીતે   ભારતમાં  મગનલાલ દ્વારા ચીકીની   … વાંચન ચાલુ રાખો ચીકી ‘ચીકી’ કેવી રીતે બની?