શેરબજાર માટે મંગળવાર મંગલકારી, આ કંપનીઓના શેરમાં થયો વધારો

વૈશ્વિક બજારોમાં વૃદ્ધિને સાથે આજે શેર બજારમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે બંને બેંચમાર્ક ઈન્ડેક્સ મોટા ઉછાળા સાથે ખુલ્યા છે. BSC સેન્સેક્સ આજે તેની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. તે જ સમયે, NSE નિફ્ટી પણ 15,880 ની ઉપર પહોંચી ગઈ છે. સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, … વાંચન ચાલુ રાખો શેરબજાર માટે મંગળવાર મંગલકારી, આ કંપનીઓના શેરમાં થયો વધારો