યાસ વવાઝોડાની દહેશત : આ 5 રાજ્યોમાં હાઈ એલર્ટ

26મીએ દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી શકયતા,ભારે વરસાદ પાડવાની પણ સંભાવના: કોસ્ટગાર્ડ સહિત ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું તોફાન આજે ચક્રવાતી વાવાઝોડામાં બદલાઈ શકે છે. જો તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય છે, તો તેનું નામ યાસ રાખવામાં આવશે. ઓમાને તેનું નામ નક્કી કર્યું છે. આ બાબતે પૂર્વ કિનારે બચાવ માટેની તૈયારીઓ શરૂ … વાંચન ચાલુ રાખો યાસ વવાઝોડાની દહેશત : આ 5 રાજ્યોમાં હાઈ એલર્ટ