ખરાબ પરિસ્થિતિમાં પણ ગુજ્જુ કંપનીઓએ કરી બતાવ્યું,…માર્કેટ કેપિટાઈઝેશનમાં થયો આટલા ટકા વધારો

‘ગુજરાત કી હવા મેં ધંધા હૈ…’ ગુજરાતીઓ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ધંધાદારી સાહસ અને વ્યવસાયીક કોઠાસુઝમાં સૌથી આગળ રહે છે. પછી તે ગલીના ચોરાહ પર આવેલી કરિયાણાની નાની દુકાન હોય કે, ગુજરાતીની આગેવાનીમાં ચાલતી કોર્પોરેટ કંપનીઓ કપરાકાળમાં પણ ધંધો કરી જાણવો અને ખરાબ પરિસ્થિતિમાં નફો કેમ રળવો તે ગુજરાત અને ગુજરાતીઓના લોહીમાં જ છે. વિકટ પરિસ્થિતિમાં … વાંચન ચાલુ રાખો ખરાબ પરિસ્થિતિમાં પણ ગુજ્જુ કંપનીઓએ કરી બતાવ્યું,…માર્કેટ કેપિટાઈઝેશનમાં થયો આટલા ટકા વધારો