ગુજરાતી સહિત 11 ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ થઈ શકશે

નવી શિક્ષણ નીતિને પૂર્ણ થયાના એક વર્ષ થઇ ગયા છે.ધીમે ધીમે આ નવી શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે ત્યારે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હવે એન્જિનિયરિંગનો અભ્યાસ ૧૧ ભાષામાં થશે. તેમણે કહ્યું કે એક વર્ષમાં દેશના તમામ શિક્ષણવિદોએ નવી શિક્ષણ નીતિને અમલી બનાવવા ઘણી મહેનત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને … વાંચન ચાલુ રાખો ગુજરાતી સહિત 11 ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ થઈ શકશે