વર્ષ 2021-22નો આર્થિક સર્વે જાહેર; 11%ના વૃધ્ધિદરનો આશાવાદ

કોરોના વાયરસની અસર હવે પાછળ છોડી અર્થતંત્રને આગળ ધપાવવા વિશ્વભરના દેશોની સરકારો પ્રયાસમાં જુટાઈ છે. આર્થિક ગતિવિધીને તેજ બનાવવા તેમજ બજારમાં તરલતા લાવવા પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. કોવિડ-19ની નકારાત્મક અસરોને નાથી હવે ભારતીય અર્થતંત્રની ગાડી પાટે ચડી પુરપાટ ઝડપે દોડવા લાગી છે. આ જ કારણસર હવે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ- જીડીપી દર ડબલ … વાંચન ચાલુ રાખો વર્ષ 2021-22નો આર્થિક સર્વે જાહેર; 11%ના વૃધ્ધિદરનો આશાવાદ