શું તમને ખબર છે આ અત્યાધુનિક રોબોટ્સ વિશે….કરે એવા એવા કામ કે તમે જોતા જ રહી જશો !!

વિભાગ-1 હાડ-માંસથી ભરેલી ચાર આંગળીઓ અને એક અંગુઠા વડે થતાં કાર્યોનું સ્થાન લઈ શકવા માટે તો હજુ રોબોટ ઘણા પાછળ છે. પરંતુ હા, વિશ્વની કેટલીક ટોચની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ લેબમાં તૈયાર થયેલા રોબોટ, એવું ઘણું બધું કરી શકવા માટે સક્ષમ છે જેનું સપનું માનવજાતે આજથી દસ વર્ષ પહેલા સેવ્યું હતું (1) ધ સ્પિનર : ટેસ્લા ફાઉન્ડર … વાંચન ચાલુ રાખો શું તમને ખબર છે આ અત્યાધુનિક રોબોટ્સ વિશે….કરે એવા એવા કામ કે તમે જોતા જ રહી જશો !!