ડીજીટલાઈઝેશન: ‘રૂપિયા’ વિનાની બેકિંગ વ્યવસ્થા થઈ જશે..!!

બેંકો તો હશે પણ તેમાં કાગળના રૂપિયાના વ્યવહારો નહી હોય !! અગાઉ માનવી વીનીમય પ્રથા થકી પોતાની જરૂરિયાતો સંતોષતો પણ હવે ટેકનોલોજીએ માનવીની જરૂરિયાત જ બદલી નાખી છે વીનીમય પ્રથાથી માંડી ડીજીટલ કરન્સી સુધીના સમયગાળાના ધરખમ ફેરફારોમાં ટેકનોલોજીની મોટી ભૂમિકા પહેલાનો જમાનો અને અત્યારનો જમાનો કેટલો અલગ થઈ ગયો છે… થઈ જ જાય ને..!! સમય … વાંચન ચાલુ રાખો ડીજીટલાઈઝેશન: ‘રૂપિયા’ વિનાની બેકિંગ વ્યવસ્થા થઈ જશે..!!