શું કામ ઇન્દિરા ગાંધી અમેરિકાનો ક્યારેય ભરોસો કરતા ન હતા?

ભારતની વિદેશ નીતિમાં ઇન્દિરા ગાંધી ક્યારેય રશિયા ની જગ્યાએ અમેરિકાને આવવા દીધું ન હતું. ઇન્દિરા ની આ રણનીતિ ભારત માટે સુરક્ષા કવચ બની રહી હતી. જગત જમાદાર અમેરિકા જ્યારે કોઈનું થયું નથી અને થવાનું નથી અમેરિકાની આ છાપ ભારતમાં વર્ષોથી રહેલી છે સફળ વડાપ્રધાન અને દુશ્મનોને ધૂળ ચાટતા કરનાર તરીકે ઇતિહાસ હંમેશા યાદ રાખશે તેવા … વાંચન ચાલુ રાખો શું કામ ઇન્દિરા ગાંધી અમેરિકાનો ક્યારેય ભરોસો કરતા ન હતા?