કોલસાનો ‘પાવર’ ઘટયો? દેશમાં વિજ કટોકટીની ભીતિ

ભારતના 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી 72 પ્લાન્ટમાં કોલસાનો જથ્થો ખુટવાને આરે: મર્યાદિત જથ્થામાં રહેલા કુદરતી સંસાધનોને બચાવી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર ભાર મૂકવો સમગ્ર માનવજીવન માટે અનિવાર્ય પેટ્રોલિયમ પેદાશો, કોલસો, કુદરતી વાયુ જેવા ખનીજો એટલે કે આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત મર્યાદિત જથ્થામાં છે. માનવજીવનની સરળતા અને સુગમતા માટે અતિ જરૂરી એવા આ સ્ત્રોત હવે … વાંચન ચાલુ રાખો કોલસાનો ‘પાવર’ ઘટયો? દેશમાં વિજ કટોકટીની ભીતિ