જૂનાગઢના વડાલ રોડ ઉપર બપોરના એક વાગ્યે બની ઘટના જૂનાગઢ ના સોનાના વેપારી નટુભાઈ ચોકસીની કંપની માટે કરોડોનું સોનુ લઈને આવી રહેલી કારમાં લૂંટ. અમદાવાદ થી…
Junagadh
સમાપન પ્રસંગે કૃષિમંત્રી આર.સી. ફળદુની ઉ૫સ્થિતિ: કૃષિને લગતા ૧૪૮ નવા સંશોધનોને અપાઇ લીલી ઝંડી જુનાગઢ કૃષિ યુનિવસીટી ખાતે ત્રણ દિવસીય સેમીનાર સંપન્ન થયો છે. સેમીનારમાં જુનાગઢ,…
અંતે રાયજીનગર કોમર્શીયલ કોમ્પલેક્ષમાં રીવીઝન અરજી ફગાવતા સ્થાનીકોનો વિજય જુનાગઢ થોડા સમય પહેલા રાયજીનગર કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ખુબ મોટો વિવાદ સર્જાયો હતો મનપાના સતાધીશોએ આ વિસ્તારમાં રહેણાંક…
માણાવદરના ગાયત્રી મંદિરે થી રેલી કાઢી ખેડૂતૉએ મગફળીના પેમેન્ટ વ્યાજ સહિત આપવા માણાવદર મામલતદાર વાય.પી.જૉષીને આવેદનપત્ર પાઠવ્યું હતુ આ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે ચાલુ વર્ષમાં સરકારશ્રી…
ગીરનાર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો વિડિયો વાયરલ: દામોદર કુંડ પાસેથી બે ફામ તી ખનીજ ચોરીની ઘટનાઓથી વન વિભાગની હકીકત છતી થઈ જૂનાગઢ જંગલ વિસ્તારમાં સિંહના…
ગીરનાર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો વિડિયો વાયરલ: દામોદર કુંડ પાસેી બે ફામ તી ખનીજ ચોરીની ઘટનાઓી વન વિભાગની હકીકત છતી થઈ જૂનાગઢ જંગલ વિસ્તારમાં…
દામનગર શહેર ના ગુરૂકુળ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન સહજાનંદ એજ્યુકેશનના આનંદ સ્વામીના વરદ હસ્તે કરાયું હતું અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફીના…
મુસ્લિમ મહિલા ખાતેદારની જાણ વિના હકક પત્ર ઉઠાવી લેવાના ખોટા સોગંદનામામાં આઠ-આઠ માસથી કોઇ કાર્યવાહી ન કરતાં જીલ્લા પોલીસ વડા ચોંકી ઉઠયા માંગરોળની મુસ્લિમ મહિલા ખાતેદાર…
તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ જુનાગઢ હાલ ઉનાળાની શરૂઆતના પ્રથમ તબકકામાં જ જનજીવન અકળાઈ ઉઠે તે પ્રકારે સુર્યદેવતાએ મીજાજ બતાવ્યો છે. દિવસે ને…
ભારત સરકારના કૃષિ મંત્રાલયના આઈ.સી.એ.આર. તેમજ વર્લ્ડ બેન્કના સહયોગથી જુનાગઢ યુનિવર્સિટીનો ૩૦ કરોડનો પ્રોજેકટ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઈન્સ્ટિટયુશનલ ડેવલોપમેન્ટ પ્લાન્ટ (આઈ.ડી.પી) અંગે બે દિવસનો સેમીનાર…