25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો

25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે. કારણકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી ગૂંચવણ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. અગાઉ રીડેવલપમેન્ટ માટે સોસાયટીના 90 ટકા રહેવાસીઓની મંજૂરીની જરૂર રહેતી હતી. નવા કાયદા મુજબ સોસાયટીના 70 ટકા રહેવાસીઓની મંજૂરી પણ ચાલે છે. આ નવા કાયદા … વાંચન ચાલુ રાખો 25 વર્ષથી વધુ જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટનુ ગૂંચવાયેલુ કોકડું ઉકેલાવાના ઉજળા સંજોગો