શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઈન્ચાર્જ દેવાંગ માંકડ, જીતુ કોઠા૨થી, કિશો૨ રાઠોડ, કાર્યક્રમના સહઈન્ચાર્જ વિરેન્દ્રસિહ ઝાલા, વિધાનસભા-૭ના ઈન્ચાર્જ રાજુભાઈ બો૨થીચાની એક સંયુક્ત અખબા૨થી…
કવિ: Yash Sengra
જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજ રોજ રેલવે જંકશન પાસે આવેલા ઇવીએમના વેર હાઉસની મુલાકાત લીધી હતી. જેમાં તેઓની સાથે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા…
વિદ્યાર્થીઓના અગાઉના પરફોર્મન્સના આધારે પરિણામ આપવામાં આવશે દેશભરમાં કોવિડ ૧૯ વાયરસના વધતા જતા સંક્રમણના ફેલાવવાના પગલે સીબીએસઈએ બોર્ડની બાકીની પરિક્ષાઓ ધો.૧૦ અને ૧૨ની જુલાઈ મહિનામાં યોજાનારી…
ઉત્તર પ્રદેશમાં ‘આત્મનિર્ભર યુપી રોજગાર યોજના’નો પ્રારંભ કરાવતા વડાપ્રધાન રાજયમાં સવા કરોડ શ્રમિકોને રોજગારી મળશે: યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં આત્મનિર્ભર યોજનાનો પ્રારંભ કરતા…
આતંકીઓ-સુરક્ષાદળો વચ્ચે સામસામા ગોળીબાર દક્ષિણ કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં શુક્રવારે આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફનો જવાન શહીદ થયો હતો. હુમલામાં એક…
પોલીસ કમિશનરને લખ્યો પત્ર વોર્ડ નં.૧૩ વિસ્તારમાં માસ્ક વગર બહાર નીકળવા લોકોને દંડવાને બદલે સારી કંપનીના માસ્ક આપવાની વોર્ડના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે તૈયારી દર્શાવી છે.…
દબાણગ્રસ્ત પ્લોટના માલિકોને ટી.પી.ની ખુલી જમીન આપવાના કારસા બંધ કરો: વસરામ સાગઠીયા રાજકોટ મહાનગરપાલિકામાં આજે સાંજે ટાઉન પ્લાનીંગ કમિટીની એક બેઠક બોલાવવામાં આવી છે. મવડી વિસ્તારમાં…
રહેણાંક હેતુની મિલકતને મુદત વધારાનો લાભ અપાય તેવી સંભાવના ૧.૬૩ લાખ કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા ૭૫ કરોડ વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે બે મહિનાનાં લાંબા…
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પણ સમય મર્યાદામાં જ યોજવાની ચૂંટણીપંચની જાહેરાત: વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે સપ્ટેમ્બરમાં ચૂંટણીની સંભાવના હાલ ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી…
રેવન્યુ અને પોલીસ તંત્રને દસ્તાવેજો સાથે હાજર રહેવા હાઇકોર્ટનો હુકમ દ્વારકા જિલ્લાના શિપરાજપુર ગામની સર્વે નંબરની જમીનના રેવન્યુ રેકર્ડમાં તંત્રની ચુકથી ખાતેદારનું નામ કમી થતાં જે…