ચાર વર્ષની દીકરી અસ્મિતા પટેલનો ચમત્કારીક બચાવ : મૃતદેહને કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ Gujarat News : રવિવારની મોડી રાતે જામ્બુવાથી તરસાલી તરફ નેશનલ હાઇવે…
કવિ: Yash Sengra
એક જ દિવસમાં લગુતમ તાપમાનનો પારો 9 ડિગ્રી જેટલો ગગડ્યો: શિવરાત્રીએ પણ ઠંડાગાર પવનો ફુંકાશે 7 થી 12 માર્ચ ફરી વાતાવરણમાં પલટો આવશે: રાજ્યના 8પથી વધુ…
તા. ૪.૩.૨૦૨૪ સોમવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ આઠમ, જ્યેષ્ઠા નક્ષત્ર, વજ્ર યોગ, તૈતિલ કરણ આજે સાંજે ૪.૨૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.…
તા. ૩.૩.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ સાતમ, અનુરાધા નક્ષત્ર,હર્ષણ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે. મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન…
માંગરોળના શિલગામ રિસામણે રહેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો પોપટપરામાં પત્નીને પિયર જવાનીના કહેવા છતાં માવતરે જતા યુવકને ફિનાઇલ પીધું રાજકોટ શહેરમાં આપઘાત અને આપઘાતના…
આપણું સ્વાસ્થ્ય માત્ર આપણી જ મિલકત નથી. રાષ્ટ્રની સંપત્તિ છે. કારણકે લોકોની માંદગી રાષ્ટ્રની આરોગ્ય સેવાનો વપરાશ કરે છે. આ ઉપરાંત માંદગી કામને પણ અસર કરે…
બાળકોની પરીક્ષા વખતે માતા-પિતાએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના હેડ યોગેશ જોગસણે આપી ટિપ્સ બધા માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક…
રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજ જેલના કેદીઓ આપશે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા ગુન્હાખોરીના રવાડે ચડેલાને સુધરવાની તક આપવી જરુરી છે. ત્યારે ગુન્હાખોરીને ત્યજી સૌરાષ્ટ્ર-કચ્છની…
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના હસ્તે ખાતમુહુર્ત રેસકોર્ષ સંકુલમાં ફુટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચે વ્યુંઇંગ ગેલેરી, ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન કોર્ટના વુડન ફલોરીંગના કામનું મહાનુભાવોના…
સેશન્સ જજ દ્વારાની કમિટીના સભ્ય તરીકે વધુ બે રાજીનામા આપતા સંજયભાઈ વ્યાસ, પરેશભઈ મારૂ , કમિટીની કાર્યવાહીથી અંદરો અંદર મન દુ:ખ ઉત્પન્ન થવાનો પ્રયાસ થશે: બાર…