અમિત શાહની રૂપાણી-નીતિન પટેલ સાથેની બેઠક ગંજીપો ચીપશે ?

ગુજરાતની ટૂંકી મુલાકાતે પધારેલા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે સોમવારે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ જે ચિત્ર ઉપસી રહ્યું છે તેના પરથી એવા રાજકીય સંકેતો મળી રહ્યાં છે કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે શાહની વન ટુ વન મુલાકાત ખુબજ સુચક માનવામાં આવે છે … વાંચન ચાલુ રાખો અમિત શાહની રૂપાણી-નીતિન પટેલ સાથેની બેઠક ગંજીપો ચીપશે ?