ખગોળ વિદ્યા અને ભડલીના કથન મુજબ સૌરાષ્ટ્રમાં 50 ઈંચ વરસાદની આગાહી

20 જુનથી વરસાદના મંડાણ બાદ 25થી 30 જૂન વચ્ચે વાવણીલાયક સારો વરસાદ પડશે : ભાદર સહિતના 40 ડેમો ઓવરફ્લો થઈ જશે : ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે વરતારો જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા સહિતના 9 બંદરો ઉપર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.  સૌરાષ્ટ્રનું ચોમાસુ ટનાટન રહેવાનું છે. 50 ઇંચથી વધુ વરસાદ … વાંચન ચાલુ રાખો ખગોળ વિદ્યા અને ભડલીના કથન મુજબ સૌરાષ્ટ્રમાં 50 ઈંચ વરસાદની આગાહી